બાયોલોજી (Biology) રિબોઝોમ્સ ક્યાં સંશ્લેષણ પામે છે ? કોષરસપટલ ગોલ્ગીકાય કોષરસ કોષકેન્દ્રીકા કોષરસપટલ ગોલ્ગીકાય કોષરસ કોષકેન્દ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્વરૂપ, બંધારણ અને પ્રજનનમાં ખૂબ જ વિવિધતા દર્શાવતા અને કોષદિવાલવિહીન સજીવ સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ શૂળત્વચી નુપૂરક અને સૂત્રકૃમિ સંધિપાદ આપેલ તમામ શૂળત્વચી નુપૂરક અને સૂત્રકૃમિ સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ટાર્ચ શેનો બનેલ હોય છે ? પ્રોટીન સેલ્યુલોઝ એમિનોઍસિડ ઓમયલોપેકિટન પ્રોટીન સેલ્યુલોઝ એમિનોઍસિડ ઓમયલોપેકિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જલવાહકતંત્ર કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? આપેલ તમામ ઉત્સર્જન શ્વસન પરિવહન આપેલ તમામ ઉત્સર્જન શ્વસન પરિવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) થાયમીન ___ તરીકે વર્તે છે. પ્રોટીન ઉત્સેચક અંતઃસ્રાવ વિટામિન પ્રોટીન ઉત્સેચક અંતઃસ્રાવ વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ? સુક્રોઝ ગેલેક્ટોઝ માલ્ટોઝ લેક્ટોઝ સુક્રોઝ ગેલેક્ટોઝ માલ્ટોઝ લેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP