બાયોલોજી (Biology) આપણે પ્રાણીઉદ્યાનને અન્ય કયા નામે ઓળખીએ છીએ ? પ્રાણીબાગ પ્રાણી સંગ્રહાલય ઝૂ પ્રાણીનિવાસ પ્રાણીબાગ પ્રાણી સંગ્રહાલય ઝૂ પ્રાણીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીબાગના હેતુઓમાં કોનો સમાવેશ થાય છે ? સંવર્ધન, પુનર્વસન સંરક્ષણ પ્રાણી-વર્તણૂક આપેલ તમામ લોકજાગૃતિ, અભ્યાસ, પર્યટન સંવર્ધન, પુનર્વસન સંરક્ષણ પ્રાણી-વર્તણૂક આપેલ તમામ લોકજાગૃતિ, અભ્યાસ, પર્યટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનના વર્ગીકરણ મુજબ કયો વિસ્તાર નથી ? કંકાલઘર કીટકઘર નિશાચર ઘર એક પણ નહિ કંકાલઘર કીટકઘર નિશાચર ઘર એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ? પશુચિકિત્સા વિભાગ સંશોધન વિભાગ આપેલ તમામ વહિવટી વિભાગ પશુચિકિત્સા વિભાગ સંશોધન વિભાગ આપેલ તમામ વહિવટી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP