બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ પ્રાણીબાગ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ પ્રાણીબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બૅક્ટેરિયા દર 35 મિનિટે વિભાજન પામે છે. જો સંવર્ધનમાં 10⁵ કોષો / ml 175 મિનિટમાં વૃદ્ધિ પામે તો 175 મિનિટમાં પ્રતિ ml કોષનું સંકેન્દ્રણ શું હશે ? 32 X 10⁵ કોષ 5 X 10⁵ કોષ 175 X 10⁵ કોષ 35 X 10⁵ કોષ 32 X 10⁵ કોષ 5 X 10⁵ કોષ 175 X 10⁵ કોષ 35 X 10⁵ કોષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: 175 / 35 મિનિટ = વિભાજન કોષોની સંખ્યા = (2)⁵ x 10⁵ = 32 x 10⁵ )
બાયોલોજી (Biology) બૅક્ટેરિયલ ફિલ્ટરમાંથી પસાર થઈ શકતા સજીવ કયા છે ? ફૂગ વાઈરસ લીલ બૅક્ટેરિયા ફૂગ વાઈરસ લીલ બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન અગ્રસ્ય વર્ધમાન પેશીનું કોષકેન્દ્રપટલ શેમાં જોવા મળે છે ? કોષરસ વિભાજન ભાજનાવસ્થા ભાજનાન્તિઅવસ્થા ભાજનોત્તરાવસ્થા કોષરસ વિભાજન ભાજનાવસ્થા ભાજનાન્તિઅવસ્થા ભાજનોત્તરાવસ્થા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનાન્તિમા અવસ્થા દરમિયાન અંગિકાઓ નિર્માણ પામે છે.)
બાયોલોજી (Biology) ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ? વિકાસ અંગજનન પેશીનિર્માણ પરિવર્તન વિકાસ અંગજનન પેશીનિર્માણ પરિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલનું ફ્લુઇડ - મોઝેઇક મોડલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? રોબર્ટ્સન સિંગર અને નિકોલ્સન રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક રોબર્ટ્સન સિંગર અને નિકોલ્સન રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP