બાયોલોજી (Biology) બાહ્ય સ્વરૂપના આધારે કોનો સમાવેશ લાઈકેનમાં થતો નથી ? પર્પટાભ લાઈકેન પત્રમય લાઈકેન કુડમલી ક્ષુપિલ લાઈકેન પર્પટાભ લાઈકેન પત્રમય લાઈકેન કુડમલી ક્ષુપિલ લાઈકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ? ઉસ્નીયા પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા આપેલ તમામ ઉસ્નીયા પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એકાંગી અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે ? અનાવૃત બીજધારી દ્વિઅંગી લીલ આવૃત બીજધારી અનાવૃત બીજધારી દ્વિઅંગી લીલ આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સીડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયોપ્સીડામાં વર્ગીકૃત કરી ? આયંગર પ્રૉફેસર શિવરામ તલસાણે રોથમેલર આયંગર પ્રૉફેસર શિવરામ તલસાણે રોથમેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વનસ્પતિ-જૂથમાં વાહકપેશીઓ ગેરહાજર છે ? દ્વિઅંગી અનાવૃત બીજધારી ત્રિઅંગી આવૃત બીજધારી દ્વિઅંગી અનાવૃત બીજધારી ત્રિઅંગી આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP