બાયોલોજી (Biology) લાઈકેનની શોધ કોણે કરી ? શિવરામ કશ્યપ તલસાણે આઈકલર પ્રૉફેસર આયંગર શિવરામ કશ્યપ તલસાણે આઈકલર પ્રૉફેસર આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં લીલ અને ફૂગનાં ઘટકોને અનુક્રમે શું કહે છે ? એપોથેસિયમ, પેરિથેસિયમ વિષમજન્યુ, સમજન્યુ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ એપોથેસિયમ, પેરિથેસિયમ વિષમજન્યુ, સમજન્યુ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે ? પલિધબીજાણુ એક પણ નહિ ચલબીજાણુ અચલબીજાણુ પલિધબીજાણુ એક પણ નહિ ચલબીજાણુ અચલબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાહ્ય સ્વરૂપના આધારે લાઈકેનના કેટલા પ્રકારો છે ? ત્રણ બે એક ચાર ત્રણ બે એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનના ફળકાય કેવા આકારના હોય છે ? ગોળાકાર કપ આકાર ચંબુ આકાર કપ આકાર અને ચંબુ આકાર ગોળાકાર કપ આકાર ચંબુ આકાર કપ આકાર અને ચંબુ આકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP