ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. નાણામંત્રી રાજીનામું આપે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. નાણામંત્રી રાજીનામું આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? 4 5 6 3 4 5 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 17 23 36 32 17 23 36 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP