ભારતનું બંધારણ (Constitution Of India) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ કયારે યોજાઇ હતી ? 2009 2014 2004 1999 2009 2014 2004 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?રીટ (writ) - આશય અથવા અર્થ ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ? સાતમો સુધારો ચોથો સુધારો અગિયારમો સુધારો ચોવીસમો સુધારો સાતમો સુધારો ચોથો સુધારો અગિયારમો સુધારો ચોવીસમો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ -360 અનુચ્છેદ -352 અનુચ્છેદ -365 અનુચ્છેદ -357 અનુચ્છેદ -360 અનુચ્છેદ -352 અનુચ્છેદ -365 અનુચ્છેદ -357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -310 અનુચ્છેદ -315 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -310 અનુચ્છેદ -315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP