ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર/સંઘ યાદી નાગરિકતા યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર/સંઘ યાદી નાગરિકતા યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં ખાતું નાણાં પંચ નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પંચ નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ? નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડિસેમ્બર નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP