ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 27 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 50 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 20 22 23 21 20 22 23 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. આપેલ તમામ તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. આપેલ તમામ તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP