ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સ્પીકર સોલિસિટર જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ સ્પીકર સોલિસિટર જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 44 42 51-ક 25 44 42 51-ક 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 326 કલમ – 320 કલમ – 322 કલમ – 324 કલમ – 326 કલમ – 320 કલમ – 322 કલમ – 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP