ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? ત્રણ માસ છ માસ એક માસ એક વર્ષ ત્રણ માસ છ માસ એક માસ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા સંસદ રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા સંસદ રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી કુમારપાળ મહારાજા ભગવતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી કુમારપાળ મહારાજા ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? આર.કે. સુબ્રમણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી ટી.એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP