ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામવળા અને ચંદ્રાવળા ગીતો ક્યારે ગવાય છે ? મરણ પ્રસંગે મહાશિવરાત્રી હોળી રામનવમી મરણ પ્રસંગે મહાશિવરાત્રી હોળી રામનવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામનોમી, ટુંપિયા, પૈહાર શું છે ? સ્ત્રીઓનાં ઘરેણાં ભૂજની એમ્બ્રોઈડરી શોકમાં પહેરાતી સાડી યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર સ્ત્રીઓનાં ઘરેણાં ભૂજની એમ્બ્રોઈડરી શોકમાં પહેરાતી સાડી યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયો એક લોકગીતનો પ્રકાર નથી ?1. માયરા2. ફૂલેકા3. ચોરી અને સાંજીના ગીતો4. ફટાણાં 1, 3 2, 3, 4 આપેલ પૈકી કોઈ નહીં 2, 4 1, 3 2, 3, 4 આપેલ પૈકી કોઈ નહીં 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? ઉત્તર ગુજરાત-પટ્ટણી દક્ષિણ ગુજરાત-હાલારી મધ્ય ગુજરાત-ચરોતરી સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્રી ઉત્તર ગુજરાત-પટ્ટણી દક્ષિણ ગુજરાત-હાલારી મધ્ય ગુજરાત-ચરોતરી સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ? ભક્તિ ગીતો શૌર્ય ગીતો કલ્પાંત ગીતો સંગીતના તાલ ભક્તિ ગીતો શૌર્ય ગીતો કલ્પાંત ગીતો સંગીતના તાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP