સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે ? બે કર્ણકો વચ્ચે બે ક્ષેપકો વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે બે કર્ણકો વચ્ચે બે ક્ષેપકો વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ... ? પરિસર ગતિ પરિક્રમણ ગતિ પરિભ્રમણ ગતિ પરિવમળ ગતિ પરિસર ગતિ પરિક્રમણ ગતિ પરિભ્રમણ ગતિ પરિવમળ ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્નેલનો નિયમ શાના માટે છે ? પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો પ્રવેગ પ્રકાશનો વેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો પ્રવેગ પ્રકાશનો વેગ પ્રકાશનું વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ? તાંબુ + ટીન એલ્યુમિનિયમ લેડ + ટીન તાંબુ + ઝિંક તાંબુ + ટીન એલ્યુમિનિયમ લેડ + ટીન તાંબુ + ઝિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશનું વક્રીભવન પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું વક્રીભવન પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP