સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 12, 120 6, 72 12, 144 10, 100 12, 120 6, 72 12, 144 10, 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 15 સેમી 20 સેમી 10 સેમી 30 સેમી 15 સેમી 20 સેમી 10 સેમી 30 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? પાણી મોતી કાચ હીરો પાણી મોતી કાચ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અસ્થિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? સેન્ટ્રિફ્યુઝ કાર્બન ડેટિંગ PMT ઈલેક્ટ્રોફોરોસીસ સેન્ટ્રિફ્યુઝ કાર્બન ડેટિંગ PMT ઈલેક્ટ્રોફોરોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP