સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ? મૂત્રપિંડ હ્રદય ફેફસા આપેલ તમામ મૂત્રપિંડ હ્રદય ફેફસા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? સોડિયમ એલ્યુમિનિયમ ઝીંક તાંબુ સોડિયમ એલ્યુમિનિયમ ઝીંક તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? H2 CO2 O2 અને H2 બંને O2 H2 CO2 O2 અને H2 બંને O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે ? SO2 + H2O -> H2CO3 CO2 + H2O -> H2CO3 HCL +NaOH -> NaCl + H2O Cl2 + H2 -> 2HCL SO2 + H2O -> H2CO3 CO2 + H2O -> H2CO3 HCL +NaOH -> NaCl + H2O Cl2 + H2 -> 2HCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ? શ્વેતકણો ત્રાકકણો આપેલ પૈકી એક પણ નહીં રક્તકણો શ્વેતકણો ત્રાકકણો આપેલ પૈકી એક પણ નહીં રક્તકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP