• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઈ જોડ બરાબર નથી ?

25 (C) - 73 (F)
100 (C) - 212 (F)
0 (C) - 32 (F)
5 (C) - 41 (F)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ?

લિથિયમ -Li
ચાંદી -Au
પોટેશિયમ -K
સોનુ -Ag

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ?

હાર્ટ એટેક
કેન્સર
એઈડ્ઝ
સીરોસિસ ઓફ લિવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ?

ટેનીન
રેનીન
મોર્ફિન
નિકોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ?

આર્ગોન
કાર્બન મોનોક્સાઈડ
કલોરીન
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 80
  • 81
  • 82
  • 83
  • 84
  • ...
  • 217
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Revenue Talati Exam Paper (28-02-2016) GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતની ભૂગોળ (Geography of India) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શબ્દભેદ GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિશ્વનો ઈતિહાસ (History of the world)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US