સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે ? કાચનો લંબઘન બહિર્ગોળ લેન્સ અરીસો પ્રિઝમ કાચનો લંબઘન બહિર્ગોળ લેન્સ અરીસો પ્રિઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો લંબાઈનો એકમ નથી ? (મીટર)² મીટર કિલોમીટર પ્રકાશવર્ષ (મીટર)² મીટર કિલોમીટર પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? જળચક્ર જળસંચય ઘનીભવન બાષ્પીભવન જળચક્ર જળસંચય ઘનીભવન બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? જાસુદ સૂર્યમુખી લજામણી ચમેલી જાસુદ સૂર્યમુખી લજામણી ચમેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? ગજિયો કંકણાકાર સોયાકાર નળાકાર ગજિયો કંકણાકાર સોયાકાર નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP