સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ફોટોક્રોમિક ગ્લાસ ગ્લાસવુલ ટફન ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ફોટોક્રોમિક ગ્લાસ ગ્લાસવુલ ટફન ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? પિટ્યુટરી એડ્રીનલ થાઈરોઈડ શુક્રપિંડ પિટ્યુટરી એડ્રીનલ થાઈરોઈડ શુક્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? લોખંડ સિલ્વર એલ્યુમિનિયમ તાંબુ લોખંડ સિલ્વર એલ્યુમિનિયમ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? રાઈઝોપસ પ્લેનેરિયા સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ રાઈઝોપસ પ્લેનેરિયા સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ? પેરાથોર્મોન થાયરોક્સિન ટેસ્ટોસ્ટેરોન ઈન્સ્યુલિન પેરાથોર્મોન થાયરોક્સિન ટેસ્ટોસ્ટેરોન ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP