સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? થાઈરોઈડ શુક્રપિંડ એડ્રીનલ પિટ્યુટરી થાઈરોઈડ શુક્રપિંડ એડ્રીનલ પિટ્યુટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ? પેક્ટીન હેમી સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ સેલ્યુલોઝ પેક્ટીન હેમી સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય ? કલાત્મક છોડ શાકભાજી ફુલ ફળ કલાત્મક છોડ શાકભાજી ફુલ ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા વિટામીનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે ? વિટામિન E વિટામિન D વિટામિન C વિટામિન K વિટામિન E વિટામિન D વિટામિન C વિટામિન K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓલેરી કલ્ચર એટલે શું થાય ? તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. ફાઈબર ગ્લાસ નાયલોન ડેકરોન રેયોન ફાઈબર ગ્લાસ નાયલોન ડેકરોન રેયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP