સામાન્ય વિજ્ઞાન (General Science) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા કરાવનાર અવયવ કયો છે ? અગ્ર મગજ કરોડરજ્જુ મધ્ય મગજ પશ્વ મગજ અગ્ર મગજ કરોડરજ્જુ મધ્ય મગજ પશ્વ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફોર્માલ્ડિહાઈડ સંયોજનમાં કયો ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ થયેલો છે ? - OH > C = O - CHO - COOH - OH > C = O - CHO - COOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ? ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રિક બેલ વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રિક બેલ વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયાની બનાવટમાં કયો ઉદી્પક વપરાય છે ? FeO Fe Fe2O3 Fe3O4 FeO Fe Fe2O3 Fe3O4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ? શોધી શકાય નહીં મહત્તમ હશે શૂન્ય હશે ન્યુનત્તમ હશે શોધી શકાય નહીં મહત્તમ હશે શૂન્ય હશે ન્યુનત્તમ હશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP