સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? નિકલ કોબાલ્ટ ફેરસ કોપર નિકલ કોબાલ્ટ ફેરસ કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું કયું અંગ માત્ર કુર્ચાનું બનેલું છે ? પગ નાક માથું છાતીનું પાંજરૂ પગ નાક માથું છાતીનું પાંજરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ? NaoH + Hcl -> Nacl + HO2 NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaoH + Hcl -> Na2cl + H2O NaoH + Hcl -> Nacl + HO2 NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaoH + Hcl -> Na2cl + H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ઘન સેમી બરાબર કેટલા મિલિલીટર ? 10 મિલિલીટર 100 મિલિલીટર 1000 મિલિલીટર 1 મિલિલીટર 10 મિલિલીટર 100 મિલિલીટર 1000 મિલિલીટર 1 મિલિલીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ? ઉષ્મા વહન ઉષ્મા વિકિરણ ઉષ્મા ગમન ઉષ્મા નયન ઉષ્મા વહન ઉષ્મા વિકિરણ ઉષ્મા ગમન ઉષ્મા નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP