ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૬૫ ૧૯૭૦ ૧૯૬૯ ૧૯૮૦ ૧૯૬૫ ૧૯૭૦ ૧૯૬૯ ૧૯૮૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? ઉકાઇ પોરબંદર ધુવારણ ઓખા ઉકાઇ પોરબંદર ધુવારણ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? ખેર દેવદાર ચીડ ટીમરુ ખેર દેવદાર ચીડ ટીમરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ? બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઇટ લિગ્નાઇટ બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઇટ લિગ્નાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? બાજરી એરંડા શેરડી ઘઉં બાજરી એરંડા શેરડી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP