ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ? જુનાગઢ, નવસારી રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા, દાહોદ જામનગર, કચ્છ જુનાગઢ, નવસારી રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા, દાહોદ જામનગર, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ? કચ્છ, ભરૂચ, ભાવનગર મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર જામનગર, જૂનાગઢ, અમરેલી વડોદરા, પંચમહાલ, દાહોદ કચ્છ, ભરૂચ, ભાવનગર મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર જામનગર, જૂનાગઢ, અમરેલી વડોદરા, પંચમહાલ, દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે ? વડોદરા કચ્છ જામનગર રાજકોટ વડોદરા કચ્છ જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? ચરોતર જુનાગઢ ભરૂચ સાબરકાંઠા ચરોતર જુનાગઢ ભરૂચ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP