ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે ? 1450 MW 1400 MW 1250 MW 1200 MW 1450 MW 1400 MW 1250 MW 1200 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? ધોળાવીરા જુનાગઢ બાલાસિનોર લોથલ ધોળાવીરા જુનાગઢ બાલાસિનોર લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ? ઓડિસા કેરળ પશ્ચિમ બંગાળ ગુજરાત ઓડિસા કેરળ પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ? કળણવાળા ખારા પાટ આંગળી જેવા ઢગલા પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો લહેરાતા આગળ ધસી આવેલા ભાગ કળણવાળા ખારા પાટ આંગળી જેવા ઢગલા પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો લહેરાતા આગળ ધસી આવેલા ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ? ઝોન II ઝોન IV ઝોન V ઝોન III ઝોન II ઝોન IV ઝોન V ઝોન III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP