ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ? 23% 27% 25% 21% 23% 27% 25% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? લગૂન તળાવ અખાત બંધારા લગૂન તળાવ અખાત બંધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ? ધરમપુરના ડુંગરમાંથી ડાંગના જંગલમાંથી પીંપળનેરના ડુંગરમાંથી વાંસદાના ડુંગરમાંથી ધરમપુરના ડુંગરમાંથી ડાંગના જંગલમાંથી પીંપળનેરના ડુંગરમાંથી વાંસદાના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ? 3 4 5 6 3 4 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP