વિશ્વની ભૂગોળ (Geography of the world)
નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી ?

કંબોડિયા - કમ્પુચિયા
પર્શિયા - ઈરાન
ઝાંઝીબાર - તાંઝાનિયા
રહોડેશિયા - તાંઝાનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ?

સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ
ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ
લવિંગનો ટાપુ - ઝાંઝીબાર
હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP