વિશ્વની ભૂગોળ (Geography of the world) વોશિંગ્ટન કયા નદીના કિનારે વસેલ છે ? પોટોમેક મિસિસિપી લેવીસ આશ્નોલા પોટોમેક મિસિસિપી લેવીસ આશ્નોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ? 26 22 30 28 26 22 30 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,193 6,203 6,378 6,491 6,193 6,203 6,378 6,491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ઇંગ્લેન્ડ જર્મની રશિયા ફ્રાંસ ઇંગ્લેન્ડ જર્મની રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP