વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? મધ્યાવરણ આયનાવરણ શોભાવરણ સમતાપાવરણ મધ્યાવરણ આયનાવરણ શોભાવરણ સમતાપાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ? 8 થી 16% 71% 36 થી 42% 29% 8 થી 16% 71% 36 થી 42% 29% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રીનીચ કયા દેશમાં આવેલું છે ? ભારત યુ.એસ.એ રશિયા ઇંગ્લેન્ડ ભારત યુ.એસ.એ રશિયા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ? વિષુવ વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત મકર વૃત્ત વિષુવ વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત મકર વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? દરિયાઈ લહેરો મોસમી લહેરો પાણીની લહેરો જમીનની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો પાણીની લહેરો જમીનની લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP