સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrailway.nic.in irctc.co.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html indianrailway.nic.in irctc.co.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ? હિપેટાઈટિસ ટાઇફોઈડ અને કોલેરા આપેલ તમામ પોલિયો હિપેટાઈટિસ ટાઇફોઈડ અને કોલેરા આપેલ તમામ પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 26 જાન્યુઆરી 31 માર્ચ 31 ડીસેમ્બર 1લી મે 26 જાન્યુઆરી 31 માર્ચ 31 ડીસેમ્બર 1લી મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ? ડેરી ઉદ્યોગ પ્રવાસન ઉદ્યોગ ઘેટા અને ઊન મત્સ્ય ઉદ્યોગ ડેરી ઉદ્યોગ પ્રવાસન ઉદ્યોગ ઘેટા અને ઊન મત્સ્ય ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP