GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અન્વેષક પોતાનો અહેવાલ કોને સંબોષીને આપે છે ? મધ્યસ્થ સરકારને શેરહોલ્ડરોને રાષ્ટ્રપતિને તેની નિમણૂક કરનારને મધ્યસ્થ સરકારને શેરહોલ્ડરોને રાષ્ટ્રપતિને તેની નિમણૂક કરનારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા શહેરમાં સ્થપાયેલ છે ? મુંબઈ કોલકાતા દિલ્હી ચેન્નઈ મુંબઈ કોલકાતા દિલ્હી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) રોજબરોજનાં વ્યવહારમાં સામાન્ય રીતે કઈ તપાસનો ઉપયોગ થાય છે ? જટિલ તપાસ પરોક્ષ તપાસ નિદર્શ તપાસ ગૌણ તપાસ જટિલ તપાસ પરોક્ષ તપાસ નિદર્શ તપાસ ગૌણ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઉર્ધ્વસીમાબિંદુ અને અધઃસીમાબિંદુ વચ્ચેના તફાવતને શું કહેવાય ? વર્ગલંબાઈ કે વર્ષાન્તર સંચયી આવૃત્તિ મધ્યસ્થ મધ્યક વર્ગલંબાઈ કે વર્ષાન્તર સંચયી આવૃત્તિ મધ્યસ્થ મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વર્ગોની સંખ્યા નક્કી કરવા માટે સામાન્ય રીતે કયા નિયમનો ઉપયોગ થાય છે ? કાર્લ પિયર્સન ગુર્જર સ્ટર્જ બાઉલી કાર્લ પિયર્સન ગુર્જર સ્ટર્જ બાઉલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP