GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયા મોસમી અથવા ચલિત કાર્યશીલ મુડીના સ્ત્રોત નથી ? નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર જાહેર થાપણો ધસારાની જોગવાઈઓ નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર જાહેર થાપણો ધસારાની જોગવાઈઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ? નફાનું તત્વ પેઢીની શાખનીતિ આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ નફાનું તત્વ પેઢીની શાખનીતિ આપેલ તમામ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાનમાં લો.I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે.II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે.ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. બંને વિધાનો ખોટા છે. વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો સાચાં છે. વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે. બંને વિધાનો ખોટા છે. વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો સાચાં છે. વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી. ફરતી ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો સખત ચાલુ મિલકતો (hardcore current assets) રૂઢીચુસ્ત ચાલુ મિલકતો ફરતી ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો સખત ચાલુ મિલકતો (hardcore current assets) રૂઢીચુસ્ત ચાલુ મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ? ચક્રવર્તી સમિતિ દહેજિયા સમિતિ મરાઠા સમિતિ આપેલ તમામ ચક્રવર્તી સમિતિ દહેજિયા સમિતિ મરાઠા સમિતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP