GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કેરોસીન, LPG તથા ખાતર ઉ૫૨ની સબસીડીનું સીધું હસ્તાંતરણ (Transfer) ___ ની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા ભલામણ કરવામાં આવ્યું હતું. સી. રંગરાજન વાય. બી. રેડ્ડી નારાયણમૂર્તિ નંદનનીલેકાની સી. રંગરાજન વાય. બી. રેડ્ડી નારાયણમૂર્તિ નંદનનીલેકાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 જાતિ વિકાસ સૂચકાંક (Gender Development Index) ની ગણતરીમાં નીચેના પૈકી કયા સૂચકો પ્રત્યક્ષ રીતે ઉપયોગમાં લેવાતા નથી ? કુલ પ્રજનન દર (Gross Fertilily Rate) માનવ વિકાસ સૂચકાંક માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સરેરાશ શાળા શિક્ષણ વર્ષ કુલ પ્રજનન દર (Gross Fertilily Rate) માનવ વિકાસ સૂચકાંક માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સરેરાશ શાળા શિક્ષણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક (Multi-dimensional Poverty Index)ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ? માતૃ મૃત્યુ દર ટેલીફોનની ઉપલબ્ધતા ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા વીજળીની ઉપલબ્ધતા માતૃ મૃત્યુ દર ટેલીફોનની ઉપલબ્ધતા ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા વીજળીની ઉપલબ્ધતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 1991ની ઔદ્યોગિક નીતિમાં, ભારતમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા ___ પૂરતી સીમિત કરવામાં આવી. i. આવશ્યક ઉત્પાદિત માલii. તેલ અને ખનીજ સંસાધનોનું સંશોધન અને લાભપ્રદ ઉપયોગiii. સંરક્ષણ સાધનો જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોiv. તકનીકી વિકાસ અને ઉત્પાદન ક્ષમતાઓનું નિર્માણ. ફક્ત i ફક્ત i, ii અને iii આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii અને iv ફક્ત i ફક્ત i, ii અને iii આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii અને iv ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા 100% સુધી વધારવામાં આવી છે ? પ્રવાસન, દવા આપેલ બંને દૂરસંચાર, પેટ્રોલીયમ આપેલ પૈકી એક પણ નહીં પ્રવાસન, દવા આપેલ બંને દૂરસંચાર, પેટ્રોલીયમ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP