GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ? ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર ડૉ. ચંદ્રશેખર વેંકટરામન ડૉ. હરગોવિંદ ખુરાના રાજા રમન્ના ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર ડૉ. ચંદ્રશેખર વેંકટરામન ડૉ. હરગોવિંદ ખુરાના રાજા રમન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) IRNSS નું પૂરૂં નામ શું છે ? INDIAN REMOTE NAVIGATION SATELLITE SYSTEM INDIAN RETIONAL NAVY SATELLITE SYSTEM INDIAN RATIONAL NAVY SATELLITE SYSTEM INDIAN REGIONAL NAVIGATION SATELLITE SYSTEM INDIAN REMOTE NAVIGATION SATELLITE SYSTEM INDIAN RETIONAL NAVY SATELLITE SYSTEM INDIAN RATIONAL NAVY SATELLITE SYSTEM INDIAN REGIONAL NAVIGATION SATELLITE SYSTEM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે, તેના આધારે સાચા જોડકા જોડો. દેશ-સંગઠન(a) રશિયા(b) અમેરિકા (c) ચીન (d) યુરોપિયન યુનિયન સંચરણ વ્યવસ્થા1. જી.પી.એસ 2. બિદાઉ 3. ગ્લોનાસ 4. ગેલેલિયો a-3, b-1, c-4, d-2 a-2, b-1, c-3, d-4 a-2, b-1, c-3, d-4 a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 a-2, b-1, c-3, d-4 a-2, b-1, c-3, d-4 a-3, b-1, c-2, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ? પર્યાવરણ મૈત્રીપૂર્ણ આર્થિક રીતે સદ્ધર પ્રોટીન સમૃદ્ધ શુદ્ધ અને ભેળસેળ રહિત પર્યાવરણ મૈત્રીપૂર્ણ આર્થિક રીતે સદ્ધર પ્રોટીન સમૃદ્ધ શુદ્ધ અને ભેળસેળ રહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ? દૃશ્યમાન પ્રકાશ (visible light) એક્સ રે અને ગેમા કિરણો ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) દૃશ્યમાન પ્રકાશ (visible light) એક્સ રે અને ગેમા કિરણો ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP