GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) જો 3(2/3) ને 9(1/9) માંથી બાદ કરવામાં આવે, અને તફાવતને 450 વડે ગુણવામાં આવે તો, આખરી જવાબ શું હશે ? 2045 2450 આપેલ પૈકી એક પણ નહીં 2250 2045 2450 આપેલ પૈકી એક પણ નહીં 2250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 1 થી 101 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે 09 07 08 06 09 07 08 06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 341.42 - 53.74 = ? - 62.86 450.54 340.4 260.44 350.54 450.54 340.4 260.44 350.54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) મગને 25 કિ.ગ્રા. ચોખા રૂ. 32 પ્રતિ કિલોગ્રામ, અને 15 કિ.ગ્રા. ચોખા રૂ. 36 પ્રતિ કિ.ગ્રા. લેખે ખરીદે છે. તે આ બંને ચોખાની વેરાયટીઝને ભેળવી પ્રતિ કિલો રૂ. 40.20 લેખે વેચે છે. તો તેને કેટલા ટકા નફો થશે ? 40% 30% 25% 20% 40% 30% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 4.8% 14.8% 12.9% 8.5% 4.8% 14.8% 12.9% 8.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP