GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 4.8% 12.9% 8.5% 14.8% 4.8% 12.9% 8.5% 14.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) He said that it ___ rain. might be may be may might might be may be may might ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'અંતર્યામી' દ્વિગુ ઉપપદ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ ઉપપદ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિ.મી. એટલે કે, કુલ વિસ્તારના 10.0 ટકા વિસ્તારમાં જોવા મળે છે ? ટર્શિઅરી યુગ ક્વાર્ટનરી આર્કિયન યુગ મેસોઝોઈક યુગ ટર્શિઅરી યુગ ક્વાર્ટનરી આર્કિયન યુગ મેસોઝોઈક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લઘુ બેંક (Small Finance Bank) અને પેમેન્ટ બેન્ક (PB) તરીકે લાયસન્સ આવેદક પાસે કેટલી લઘુત્તમ મૂડી હોવી જરૂરી છે ? રૂ. 250 કરોડ રૂ. 500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 100 કરોડ રૂ. 250 કરોડ રૂ. 500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 100 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ પંક્તિનો છંદ ઓળખાવો. "મેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ !" પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP