GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ? સર્વદલ સંમેલન 1946 સ્વરાજ પાર્ટી 1924 કોંગ્રેસ પાર્ટી 1936 મુસ્લિમ લીગ 1946 સર્વદલ સંમેલન 1946 સ્વરાજ પાર્ટી 1924 કોંગ્રેસ પાર્ટી 1936 મુસ્લિમ લીગ 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) યોગ્ય જોડકા જોડો. અધિકાર / વ્યવસ્થા(a) પુરુષ મહિલા સમાન મતાધિકાર(b) સૌ પ્રથમ કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા(c) સૌ પ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થા (d) મહિલાઓને મત આપવાનો અધિકાર કયા અધિનિયમ અંતર્ગત 1. ભારત શાસન અધિનિયમ 19352. ભારતીય પરિષદ અધિનિયમ 18923. મોન્ટેગ્યું-ચેમ્સફર્ડ એકટ-1919 4. ભારત સરકાર અધિનિયમ 1935 a-3, b-4, c-2, d-1 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-4, b-1, c-2, d-3 a-3, b-4, c-2, d-1 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-4, b-1, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવામાં આવી છે. 2. આર્થિકરૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપે છે 3. શૈક્ષણિક સંસ્થાઓમાં 05 ટકા અનામત પ્રદાન કરે છે માત્ર 2 માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ? કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP