GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વ્યવસ્થિત રીતે કાપેલા હીરાના અસાધારણ ચળકાટનું મૂળ કારણ... તે ખૂબ ઊંચો વક્રીભવનાંક ધરાવે છે. તે ખૂબ ઊંચી પારદર્શકતા ધરાવે છે. તે સ્પષ્ટ વિભાજક સમતલો ધરાવે છે. તે ખૂબ સખત છે. તે ખૂબ ઊંચો વક્રીભવનાંક ધરાવે છે. તે ખૂબ ઊંચી પારદર્શકતા ધરાવે છે. તે સ્પષ્ટ વિભાજક સમતલો ધરાવે છે. તે ખૂબ સખત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) રાત્રિના દ્રષ્ટિ ઉપકરણ (Night Vision Apparatus)માં નીચેના પૈકી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ? અવરકત (Infrared) તરંગો સૂક્ષ્મ તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી એક પણ નહીં અવરકત (Infrared) તરંગો સૂક્ષ્મ તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) લેસર (Lasers) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? લેસર પ્રકાશની અત્યંત સમાંતરીત કિરણલક્ષી (Highly collimated beams of light) છે. આપેલ પૈકી એક પણ નહીં લેસર અસુસંબંધ સ્વરૂપ ધરાવે છે. આપેલ બંને લેસર પ્રકાશની અત્યંત સમાંતરીત કિરણલક્ષી (Highly collimated beams of light) છે. આપેલ પૈકી એક પણ નહીં લેસર અસુસંબંધ સ્વરૂપ ધરાવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પાણીની કાયમી કઠિનતા ___ ની પ્રક્રિયાને કારણે હોય છે. મેગ્નેશીયમ અને કેલ્શિયમના સલ્ફેટ સોડિયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ અને પોટેશ્યમના સલ્ફેટ મેગ્નેશીયમ અને કેલ્શિયમના સલ્ફેટ સોડિયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ અને પોટેશ્યમના સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.2. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે.3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP