GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ? રાણા સાંગા સમ્રાટ કૃષ્ણદેવરાય ટીપુ સુલતાન સિરાજ-ઉદ્-દોલા રાણા સાંગા સમ્રાટ કૃષ્ણદેવરાય ટીપુ સુલતાન સિરાજ-ઉદ્-દોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 'કૃષ્ણાયન'ના લેખિકા કોણ છે ? વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈધ સરોજપાઠક વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈધ સરોજપાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે, તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 420 મીટર 280 મીટર 640 મીટર 560 મીટર 420 મીટર 280 મીટર 640 મીટર 560 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Kavita put on a new dress, ___ ? isn’t she didn’t she did she doesn’t she isn’t she didn’t she did she doesn’t she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP