GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી કયો શબ્દ 'અચરજ'નો સમાનાર્થી નથી ? અચંબો વિસ્મય આશ્ચર્ય અચાનક અચંબો વિસ્મય આશ્ચર્ય અચાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ? Ctrl +A Ctrl+C Ctrl+ V Ctrl+S Ctrl +A Ctrl+C Ctrl+ V Ctrl+S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી 'અવલંબન'નો સમાનાર્થી શબ્દ કયો છે ? સ્વતંત્ર આધાર નિરાધાર નિઃસહાય સ્વતંત્ર આધાર નિરાધાર નિઃસહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખીત રાજીનામુ કોને આપી શકશે ? સરપંચશ્રીને પંચાયતને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને તલાટી કમ મંત્રીને સરપંચશ્રીને પંચાયતને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને તલાટી કમ મંત્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : પાણી મૂકવું પાણી રેડવું પ્રતિજ્ઞા લેવી સજા કરવી કંટાળી જવું પાણી રેડવું પ્રતિજ્ઞા લેવી સજા કરવી કંટાળી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP