GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) લીટી દોરેલ સંયોજકનો પ્રકાર લખો : અમે ઘણું સમજાવ્યો છતાં એ ન માન્યો. કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક પર્યાયવાચક સંયોજક વિરોધવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક પર્યાયવાચક સંયોજક વિરોધવાચક સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલ સંખ્યા અને મૂળાક્ષરો ની શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ? 3F, 6G, 111, 181, ___ 25P 25N 27P 21O 25P 25N 27P 21O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદત કેટલી હોય છે ? 1 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 1 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ? અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ ખાસ ન્યાયાધીશોની નિમણૂક વ્યાખ્યા ગુના અને શિક્ષા અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ ખાસ ન્યાયાધીશોની નિમણૂક વ્યાખ્યા ગુના અને શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP