GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ? અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ ગુના અને શિક્ષા વ્યાખ્યા ખાસ ન્યાયાધીશોની નિમણૂક અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ ગુના અને શિક્ષા વ્યાખ્યા ખાસ ન્યાયાધીશોની નિમણૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ? રક્ષા પૃથ્વી ઊર્જા જલ રક્ષા પૃથ્વી ઊર્જા જલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : પાણી મૂકવું સજા કરવી પ્રતિજ્ઞા લેવી પાણી રેડવું કંટાળી જવું સજા કરવી પ્રતિજ્ઞા લેવી પાણી રેડવું કંટાળી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ___ Can do ___ impossible ? How, an What, an Why, a Who, the How, an What, an Why, a Who, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયત વિભાગના “મિશન”માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? (1) પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવવી. (2) તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપવી (3) ગ્રામવિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરવો. (4) ગ્રામ્ય કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી. માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, હેઠળની “ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના”માં નીચેના પૈકી કયો હેતુ નથી ? ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP