GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ? આપેલ પૈકી કોઈ નહીં કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) સમતૂટ વિશ્લેષણ આપેલ પૈકી કોઈ નહીં કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) સમતૂટ વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયો ભરતીનો આંતરિક સ્ત્રોત નથી ? ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા આપેલ તમામ મજૂર મંડળો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા આપેલ તમામ મજૂર મંડળો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયો ઓડિટરનો સુધારેલ અભિપ્રાયનો (Modified Opinion) પ્રકાર નથી ? અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion) મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion) આપેલ પૈકી કોઈ નહીં પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion) અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion) મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion) આપેલ પૈકી કોઈ નહીં પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) IGST માં 'I'નો અર્થ નીચેનામાંથી કયો થશે ? Internal Integrated International Intra Internal Integrated International Intra ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલમાંથી કઈ વેપારી બેન્કની મિલકત નથી ? ચાલુ ખાતાની થાપણો આપેલ બંને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક ટૂંકી નોટિસે મળે એવા નાણાં ચાલુ ખાતાની થાપણો આપેલ બંને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક ટૂંકી નોટિસે મળે એવા નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP