GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ગુજરાતના મીનળ મહાદેવિયા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? મણિપુરી કથક કુચીપુડી ભરતનાટ્યમ મણિપુરી કથક કુચીપુડી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) મનુષ્યોમાં થતા રોગો પૈકી નીચેનામાંથી કયો રોગ વારસાગત રોગ છે ? સંધિવા હડકવા હીમોફીલીયા ક્ષય સંધિવા હડકવા હીમોફીલીયા ક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો એકમ બળનો એક્મ છે ? જૂલ પાસ્કલ ન્યૂટન હટર્ઝ જૂલ પાસ્કલ ન્યૂટન હટર્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ? શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ? ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહિર ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP