GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) મનુષ્યોમાં થતા રોગો પૈકી નીચેનામાંથી કયો રોગ વારસાગત રોગ છે ? હીમોફીલીયા હડકવા ક્ષય સંધિવા હીમોફીલીયા હડકવા ક્ષય સંધિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) અહીં આપેલ વિકલ્પોને તેમની કિંમતના પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો.1. સોનું 2. લોખંડ 3. રેતી 4. પ્લેટિનમ5. હીરો 3, 2, 1, 5, 4 5, 4, 3, 2, 1 4, 5, 1, 3, 2 2, 4, 3, 5, 1 3, 2, 1, 5, 4 5, 4, 3, 2, 1 4, 5, 1, 3, 2 2, 4, 3, 5, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Window 98 માં કમાન્ડના આકૃતિમય નિરૂપણને ___ કહે છે. પિક્ચરકોન આઈકોન પોપકોન સીલીકોન પિક્ચરકોન આઈકોન પોપકોન સીલીકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘શુઝની કિંમત ફક્ત રૂ. 999' આ કયા પ્રકારની કિંમત નીતિનું ઉદાહરણ છે ? મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો એકમ બળનો એક્મ છે ? હટર્ઝ ન્યૂટન પાસ્કલ જૂલ હટર્ઝ ન્યૂટન પાસ્કલ જૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નાણાકીય સંચાલનમાં મૂડીમાળખા (કેપીટલ સ્ટ્રક્ચર)નો ખ્યાલ નીચે પૈકીની એક ઘટના સૂચવે છે. કુલ મિલકતો અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ કુલ દેવાં અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ કુલ ભરપાઈ થયેલ મૂડી અને અનામતોનું પ્રમાણ કુલ સ્થિર મિલકતો અને કુલ ચાલુ મિલકતોનું પ્રમાણ કુલ મિલકતો અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ કુલ દેવાં અને કુલ ઇક્વિટી ભંડોળનું પ્રમાણ કુલ ભરપાઈ થયેલ મૂડી અને અનામતોનું પ્રમાણ કુલ સ્થિર મિલકતો અને કુલ ચાલુ મિલકતોનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP