GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ?

ઔરંગઝેબ
જહાંગીર
શાહજહાં
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"થોડીક ચા લેશો કે ?"
લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ?

પ્રકીર્ણ નિપાત
વિનયવાચક નિપાત
ભારવાચક નિપાત
સીમાવાચક નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ?

સ્લાઈડીંગ
ગ્લાઈડીંગ
ટ્રાન્સમીશન
ટ્રાન્સેક્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
___ એ માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી હતી.

પીટર એફ. ડ્રકરે
હેનરી ફેયોલે
જ્યોર્જ આર. ટેરી
ફેડરીક ટેલરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP