GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 IASB નું પૂરું નામ શું છે ? Indian Accounting Standard Body Indian Accounting Standard Board International Audit Standard Board International Accounting Standard Board Indian Accounting Standard Body Indian Accounting Standard Board International Audit Standard Board International Accounting Standard Board ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + End Alt + Home Shift + Home Tab + Home Ctrl + End Alt + Home Shift + Home Tab + Home ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. આપેલ પૈકી એક પણ નહીં અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.‘કોરવું’ ખનન કરવું સ્પષ્ટ કરવું તોડવું સાફ કરવું ખનન કરવું સ્પષ્ટ કરવું તોડવું સાફ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP