GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ? ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે. તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે. તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે. ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે. તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે. તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ટૂંકી નોટિસે મળતાં નાણાંની પરિપકવતા ___ દિવસની હોય છે. 7 દિવસ 10 દિવસ આપેલ પૈકી એક પણ નહીં 14 દિવસ 7 દિવસ 10 દિવસ આપેલ પૈકી એક પણ નહીં 14 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 At 9.00 am tomorrow, I ........... (to travel) in a bus with my parents. will travelled will be travelling will travels will travelling will travelled will be travelling will travels will travelling ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લોટરી, વ્યૂહરચના, હરીફાઇ, દોડ અને ઘોડ દોડ, પત્તાની રમતો કે અન્ય પ્રકારના જુગાર, શરતો વગેરેમાંથી મળતી આવક ___ ની શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં પ્રકારના આવે છે. ધંધો કે વ્યવસાયની આવક પગારની આવક મકાન-મિલકતની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક ધંધો કે વ્યવસાયની આવક પગારની આવક મકાન-મિલકતની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 12મી 14મી 13મી 15મી 12મી 14મી 13મી 15મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP