GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવતો નથી ? પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ બાંહેધરી કમિશન જાહેરાત ઝુંબેશ ખર્ચ પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ બાંહેધરી કમિશન જાહેરાત ઝુંબેશ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. ગુણવાચક વ્યક્તિવાચક આકૃતિવાચક સંખ્યાવાચક ગુણવાચક વ્યક્તિવાચક આકૃતિવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાર્યશીલ મૂડી એટલે ? કાયમી મિલકતો – કુલ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકસ્મિક જવાબદારી કે સંભવિત દેવું પા.×સ. ક્યાં દર્શાવવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ આપેલ પૈકી એક પણ નહીં મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ધંધામાં શરૂનો સ્ટોક રૂ. 70,000/- ખરીદી રૂ. 7,00,000/-, ખરીદીના ખર્ચ રૂ. 30,000/- તથા આખર સ્ટોક રૂ. 2,00,000/- છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે ? 10 લાખ 8 લાખ 6 લાખ 4 લાખ 10 લાખ 8 લાખ 6 લાખ 4 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP