GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યા કાયદાથી દાખલ થયું હતું ?

ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963
ગુજરાત પંચાયત ધારો-1961
મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933
ગુજરાત પંચાયત ધારો-1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ?

માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને.
માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને.
માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને.
માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
એક ટ્રેક્ટરની કિંમત રૂ. 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ રૂ. 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ___ ગણાય.

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 60,000
રૂ. 1,09,000
રૂ. 69,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP