GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાર્યશીલ મૂડી એટલે ? ચાલુ મિલકતો - ચાલુ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થાની મહાકાય ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સમયે તેમની સાથે ક્યા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા ? ચીન શ્રીલંકા રશિયા ઈઝરાયેલ ચીન શ્રીલંકા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કરાર કિંમત બાદ રોકડ કિંમત = ___ વ્યાજ બજાર કિંમત ઘસારો ખરીદ કિંમત વ્યાજ બજાર કિંમત ઘસારો ખરીદ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર – માલમ ટંડેલ ભંડારી ખલાસ માલમ ટંડેલ ભંડારી ખલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 x̄ અને R આલેખ એ ___ ચલના આલેખ વલણ અને ચલના આલેખ આપેલ પૈકી એક પણ નહીં વલણના આલેખ ચલના આલેખ વલણ અને ચલના આલેખ આપેલ પૈકી એક પણ નહીં વલણના આલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખોટી જોડણી શોધો. જીલ્લા પ્રમુખ નિર્જન રાંધણિયું દુર્ગુણ જીલ્લા પ્રમુખ નિર્જન રાંધણિયું દુર્ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP